‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં મોદીની સાથે ટ્રંપનું સામેલ થવું તે પાકિસ્તાન માટે ઝટકો: PAK પૂર્વ રાજદૂત

વડાપ્રધાન મોદી આગામી સપ્તાહે અમેરિકાના પ્રવાસે જઈ રહ્યાં છે. 22 સપ્ટેમ્બરના રોજ તેઓ ટેક્સાસના હ્યુસ્ટન ખાતે ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં સામેલ થશે. ત્યાં મોદી 50 હજારથી વધારે ભારતીય લોકોને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પણ હાજરી આપશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોહલીનું કારનામું, ક્રિકેટના 'ભગવાન' સચિન તેંડુલકરનો તોડ્યો આ રેકોર્ડ

આ પણ વાંચો ;   મમતા બેનર્જીએ PM મોદી સાથે મુલાકાતનો સમય માગ્યો તો ઉડવા લાગી આવી વાતો

આ મોટી ઈવેન્ટના લીધે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. પૂર્વ પાકિસ્તાનના ખ્યાતનામ લેખકનું કહેવું છે કે ટ્રંપનું ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં આવવું તે માટે પાકિસ્તાન માટે મોટો ઝટકો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: વડોદરામાં ઢોંગી તાંત્રિક પ્રશાંતના ગેરકાયદે બાંધકામનો કેસ, કોર્પોરેશનની દબાણશાખાની ટીમે કરી કાર્યવાહી

 

63 વર્ષના હુસૈની દ્વારા ઘણી પુસ્તકો લખવામાં આવી છે અને તે પાકિસ્તાનમાં પ્રખ્યાત પણ થઈ ચૂકી છે. 22 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી અમેરિકા પહોંચશે જ્યાં તેઓ હાઉડી મોદી કાર્યક્રમને સંબોધિત કરશે. આ ઉપરાંત 27 સપ્ટેમ્બરના રોજ તેઓ સંયુક્ત રાષ્ટ્રની મહાસભાને સંબોધિત કરશે.

 

 

Oops, something went wrong.
FB Comments