જાણો વિશ્વ રેડિયો દિવસને 13 ફેબ્રુઆરીના દિવસે જ કેમ મનાવવામાં આવે છે?

why-world-radio-day-is-celebrated-on-13-february Read Full Story About It

રેડિયોને આજેપણ એક શક્તિશાળી માધ્યમ ગણવામાં આવે છે. જ્યારે કોઈ મોટી વિપદા આવે છે ત્યારે અન્ય માધ્યમો ખોરવાઈ શકે પણ રેડિયો તરંગોના આધારે કામ કરી શકે છે. ભારત સહિત વિશ્વમાં અનેક જગ્યાએ આવેલી આવેલી મોટી હોનારત કે આફતોમાં રેડિયોના લીધે લોકોના જીવ બચ્યા છે. 13 ફેબ્રુઆરીના દિવસે વિશ્વ રેડિયો દિવસ મનાવવામાં આવે છે તો અમે તમને જણાવીશું કે 13મી ફેબ્રુઆરીની જ પસંદગી કેમ કરવામાં આવી?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   લ્યો બોલો! જે પોલીસ લોકોની રક્ષા કરે છે તેના જ SPનું અપહરણ, જાણો ક્યાં બની આ ઘટના?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ગરીબોના અનાજમાં થઈ રહી છે ગોલમાલ! સસ્તા અનાજની દુકાનના અનાજમાં જીવાત, જુઓ VIDEO

 

 

1945માં પ્રથમવાર યુનાઈડેટ નેશન્સના રેડિયો સ્ટેશનથી પ્રસારણ કરવામાં આવ્યું હતું. આજેપણ રેડિયો ચાલી રહ્યો છે પણ તેના સ્વરૂપમાં બદલાવ થયો છે. હવે વિવિધ એફએમ રેડિયો સ્ટેશન કાર્યરત થયા છે અને વેબ રેડિયો પણ આવી ગયા છે. રેડિયો આજેપણ સસ્તું અને વિશ્વસનીય માધ્યમ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  રાજ્યસભાની બે બેઠક પર ચૂંટણી મુદ્દે કોંગ્રેસને ઝટકો, SCએ કોંગ્રેસને ના આપી કોઈ રાહત, જુઓ VIDEO

 

સ્પેનની રેડિયો એકેડેમી દ્વારા આ પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. વર્ષ 2010ના આ પ્રસ્તાવને યૂએનએ 13 જાન્યુઆરી, 2013ના રોજ મંજૂરી આપી દીધી હતી. આમ આ દિવસે વિશ્વ રેડિયો દિવસ તરીકે મનાવવામાં આવે છે. ભારતમાં આજેપણ સરકારી રેડિયો કાર્યરત છે અને સાથે ખાનગી કંપનીઓ પણ મોટા શહેરોમાં પોતાના એફએમ સ્ટેશન ચલાવી રહી છે.

READ  ભારતીય શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1800થી વધુ પોઈન્ટ ગગડ્યો

 

 

Oops, something went wrong.
FB Comments