VIDEO: હૈદરાબાદમાં લગ્નના 7 વર્ષ બાદ પતિની જાહેરમાં ચપ્પલ અને ઝાડુથી ધોલાઈ, આ કામ કરતા રંગે હાથે પત્નીએ ઝડપ્યો

હૈદરાબાદમાં એક વ્યક્તિને તેનો રંગીન મિજાજ મોંઘો પડ્યો છે. શોખીન પતિને રંગે હાથે પકડીને પત્નીએ જાહેરામાં જ ઝાડૂ અને ચપ્પલોથી ધોલાઈ કરી નાખી. આ ઘટના હૈદરાબાદના અલવાલ સ્થિત સુભાષ નગરની છે.

આ પણ વાંચોઃ  ટ્રાફિક વ્હિકલ એક્ટનો નવો નિયમ આગામી 16 સપ્ટેમ્બરથી લાગુ થશે, પોલીસ કર્મીઓને જરૂરી માર્ગદર્શન અપાયું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  કોરોના સામે સમગ્ર દેશ થયો એક, જનતા કર્ફ્યુની અમદાવાદ સહિત દેશના તમામ શહેરોમાં અસર, જુઓ PHOTOS

 

જ્યાં એક મહિલાએ પોતાના પતિને પ્રેમિકા સાથે આપત્તિજનક સ્થિતિમાં રંગે હાથે પકડી પાડ્યો. અને પછી તો શું ? પત્ની સાથે તેમના પરિવારે પણ રંગીન મિજાજ ધરાવતા પતિની અને તેની પ્રેમિકાની જાહેરમાં ધોલાઈ કરી નાખી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments