ભારત પર થઈ શકે છે મિસાઇલ હુમલો! પાકિસ્તાની નેતાએ આપી ધમકી, જુઓ VIDEO

જમ્મુ કાશ્મીર મુદ્દે વિશ્વની ચૂપ્પી પર બોલતા અલી અમીન ગંડાપુર નામના પાકિસ્તાની નેતાએ તો હદ જ કરી નાખી અને યુદ્ધનો રાગ આલાપ્યો. આ નેતાએ ધમકી આપી દીધી કે જો ભારત સાથે યુદ્ધ થયું તો પાકિસ્તાન એક મિસાઇલ ભારત પર છોડશે અને બીજી મિસાઇલ તેને સર્મથન કરતા દેશ પર. જોકે આ નેતાની વિચિત્ર વાણી બાદ તેમનો વીડિયો વાયરલ થઇ ગયો અને વિશ્વભરમાં આ પાકિસ્તાની નેતા મજાકનું કારણ બન્યો. અગાઉ પાકિસ્તાની રેલવે પ્રધાન શેખ રશીદ અહેમદે પણ ભારત પર પરમાણુ હુમલાની ધમકી આપી હતી.

READ  જાણો સુપ્રીમ કોર્ટે કેમ એવું કહેવું પડ્યું કે વિસ્ફોટક ભરીને એકસાથે લોકોને મારી નાખો!

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વરસાદે વધારી તાતની ચિંતા! ખેડૂતોને વ્યાપક નુક્સાન, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સુરતમાં આગના કારણે બાળકોએ મોતની છલાંગ લગાવી, 19 લોકોના મોતની ઘટના પર PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

 

FB Comments