પેટા ચૂંટણી: શું NOTAના લીધે ભાજપને થરાદ બેઠક ગુમાવવી પડશે? જુઓ VIDEO

રાજનીતિમાં અસંતોષ એ સામાન્ય વાત છે અને આવો અસંતોષ ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ જોવા મળ્યો છે. થરાદ બેઠક પર શંકર ચૌધરીને ટિકીટ ન મળતા ભારે અસંતોષ તેમના કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે. કાર્યકર્તાઓ લડી લેવાના મુડમાં છે અને આ ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે તેઓ નોટાનું બટન દબાવે. જો નોટાને વધારે મત પડે અને એ ભાજપ તરફથી પડે તો થરાદ બેઠકની સત્તાનું ગણિત પણ બદલાઈ શકે છે. આમ જોવું રહ્યું કે નોટા ભાજપના ખાતામાંથી બેઠક છીનવી લેશે કે ભાજપ આ બેઠક બચાવવામાં સફળ રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આઝમ ખાન આપી શકે છે લોકસભામાંથી રાજીનામું, ભાજપ પર આરોપ લગાવતા જણાવ્યું આ કારણ

આ પણ વાંચો  :   કોંગ્રેસ દ્વારા પેટાચૂંટણીમાં ટિકિટની વહેચણીને લઈ એક નેતા નારાજ અને એક નેતાએ આપ્યું રાજીનામું

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments