મહારાષ્ટ્ર બાદ શું શિવસેનાની ગુજરાત પર છે નજર? ભાજપના નેતાઓનો કર્યો સંપર્ક

Will BJP's Prakash Mehta join Shiv Sena ? maharashtra baad shu shivsena ni gujarat per chhe najar

શિવસેનાએ મહારાષ્ટ્રમાં ભાજપની સાથે છેડો ફાડી લીધો છે અને ત્યાં એનસીપી અને કોંગ્રેસથી મદદથી સરકાર બનાવી લીધી છે. આ બાદ શું શિવસેનાની નજર ગુજરાત પર છે?  ભાજપથી નારાજ ગુજરાતી નેતાઓને શિવસેનામાં સમાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપથી નારાજ હોય તેવા નેતાઓ સાથે સંપર્ક પણ સાધવામાં આવી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચારનો અંતિમ તબક્કો, સાંજે પાંચ વાગ્યે પ્રચારના પડઘમ શાંત થશે

આ પણ વાંચો :   મહારાષ્ટ્રમાં ઠાકરે રાજ: કાલે ઉદ્ધવ સરકાર સાબિત કરી શકે છે બહુમત

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments