શું હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલ પણ કરશે રાજકારણમાં પ્રવેશ ? હાર્દિકે કર્યો શું ખુલાસો

હાર્દિક પટેલને આજે ટીવી-9 ગુજરાતી ફેસબુક લાઈવ કાર્યક્રમમાં પ્રજાના સીધા પ્રશ્નો કરવામાં આવ્યા હતા. જેના પર તેને પોતાની સીધી પ્રતિક્રિયા આપી હતી.

આ વખતે પહેલીવાર પોતાના લગ્નજીવન પર હાર્દિકે પ્રતિક્રિયા આપી છે. તેમજ પોતાની પત્ની રાજકારણમાં પ્રવેશ કરશે કે નહીં તેના પર પણ તેને જવાબ આપ્યો છે.

રાજકારણાં પ્રવેશ પર હાર્દિકે કહ્યું કે, હજી લગ્ન થયા જ છે. જો તે પ્રજાના પ્રશ્ન લઈને આગળ આવશે તો તેને ચોક્કસથી અવસર આપીશ. તેની સૌથી વધુ ખુશી પણ મને જ થશે.

READ  અમદાવાદ: ગળામાં દોરી આવી જતા બે બાઈકની સામસામે ટક્કર, એક વ્યકિતનું ઘટનાસ્થળે જ મોત

આ પણ વાંચો : EXCLUSIVE: હાર્દિક પટેલને જનતાએ પહેલી વખત પૂછયા એવા 10 પ્રશ્નો જેના પર તેને તાત્કાલિક આપ્યા જવાબ, જુઓ વીડિયો

જ્યારે હાર્દિકને શું તેની પત્ની કે તેના પરિવારનો કોઈ સભ્ય ચૂંટણીમાં મેદાનમાં ઉતરશે કે નહીં તેના પર તેણે કહ્યું કે, મારા પર રાજદ્રોહના કેસ ચાલી રહ્યા છે તો મારાં સ્થાને મારા પરિવારનો કોઈ પણ સભ્ય ચૂંટણીમાં ઉતરી શકે છે.

READ  NRIs donate 1-dollar-a-day to their village in Anand - Tv9 Gujarati

[yop_poll id=1181]

FB Comments