VIDEO: શરદ પવાર સાથેની મુલાકાત બાદ શપથ લેવા મુદ્દે અજીત પવારનું મોટું નિવેદન

will-not-take-oath-as-maharashtra-minister-today-ajit-pawar

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહારાષ્ટ્રમાં હવે ઠાકરે સરકાર શાસન કરશે. ત્યારે આજે સાંજે શિવાજી પાર્કમાં ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે શપથ લેશે. ત્યારે બીજી તરફ અજીત પવારને નાયબ મુખ્યપ્રધાન પદ આપવામાં આવે તેની માગ સાથે સમર્થકો ભૂખ હડતાળ ઉતર્યા છે. ત્યારે NCP નેતા અજીત પવાર અને શરદ પવારની વચ્ચે મુલાકાત થઈ હતી અને બેઠક બાદ અજીત પવારે મોટું નિવેદન આપતા કહ્યું કે તે આજે શપથ ગ્રહણ નહીં કરે. NCPમાંથી જયંત પાટીલ અને છગન ભૂજબળ શપથ લેશે.

READ  દેશની સુરક્ષા માટે જેટલી રકમ ખર્ચ થવાની છે લગભગ તેટલી રકમ 1 ગુજરાતી વેપારીએ કરી દાન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ‘રાજ’: ઉદ્ધવ જે શિવાજી પાર્કમાં શપથ લેશે તેનો શું છે ઠાકરે પરિવાર અને શિવસેના સાથે સંબંધ

FB Comments