શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન સાઉથની આ ફિલ્મથી કરશે એન્ટ્રી!

શાહરુખ ખાનના દીકરાને લઈને બોલીવુડમાં ખાસ્સી એવી ચર્ચાઓ ચાલી રહી છે. શાહરુખ ખાન પણ તેને ફિલ્મોમાં ઉતારવા માગે છે. પહેલા એવી અટકળો ઉડી હતી કે કરણ જોહર આર્યન ખાનને બોલીવુડમાં લોંચ કરશે પણ હવે એક વેબસાઈટના અહેવાલ મુજબ આર્યન સાઉથની મુવીથી ડેબ્યુ કરી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અભિનંદનની વતન વાપસી પર BOLLYWOODમાં ખુશીની લહેર, અમિતાભ-શાહરુખ સહિત અનેક દિગ્ગજ હસ્તીઓએ કર્યું SALUTE

આ પણ વાંચો:   કરદાતાઓ માટે રાહતના સમાચાર, હવે આ તારીખ સુધી ફાઈલ કરી શકશો ITR

હાલમાં આવેલી એક ફિલ્મ ધ લાયન કિંગમાં પણ આર્યન ખાને પોતાનો અવાજ આપ્યો છે. તેમાં સિંબા નામનું એક પાત્ર છે તેમાં આર્યને પોતાનો અવાજ આપ્યો છે. આ ફિલ્મને ડેબ્યુ માનવામાં નથી આવી રહી પણ સાઉથની એક ફિલ્મમાંથી આર્યન ફિલ્મી દૂનિયામાં ઝંપલાવશે.

READ  જાણો Twitter પર કેમ ટ્રેન્ડ થઈ રહ્યું છે #ShutDownFilmCity

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઈન.કોમ નામની એક વેબસાઈટે દાવો કર્યો છે કે શાહરુખ ખાનના દીકરાને સાઉથની ફિલ્મમાં નિર્દેશક ગુનાશેખર લઈને આવશે. તેઓ હિરણ્યકશ્યપુ નામની ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યાં છે. આ ફિલ્મ પણ બાહુબલી જેવી ભવ્ય રીતે બનાવવામાં આવશે અને તેના દ્વારા આર્યન ખાન ભારતની ફિલ્મી દૂનિયામાં એન્ટ્રી કરશે.

READ  દમણના બે પોલીસ અધિકારીઓ પર CBIની રેડ, જુઓ VIDEO

 

[yop_poll id=”1″]

 

This bill is not unconstitutional in any way whatsoever: Amit Shah on Citizenship Amendment Bill

FB Comments