અમદાવાદ: રૂપિયા 6 કરોડના ખર્ચે સ્વીંગ ગેટ લગાવવાથી BRTSના અકસ્માત અટકશે?

Will swing gates in Ahmedabad BRTS corridors actually stop accidents? ahmedabad rupiya 6 crore na kharche swing gate lagavavathi brts na accident atakshe?

શહેરમાં BRTS કોરીડોરમાં પ્રવેશતા વાહનોને લઈને થતાં અકસ્માતો અટકાવવા માટે BRTS બસ સ્ટેન્ડ ખાતે સ્વીંગ ગેટ લગાવાયા છે. પ્રથમ તબક્કામાં 25 બસ સ્ટેન્ડ ખાતે આવા સ્વીંગ ગેટ લગાવાયા છે. તબક્કાવાર બાકીના 225 બસ સ્ટેન્ડ ખાતે સ્વીંગ ગેટ લગાવાશે. પરંતુ આ સ્વીંગ ગેટ લગાવાયા બાદ BRTS કોરીડોરની બહારના રસ્તાઓ ઉપર BRTSને કારણે થતાં અકસ્માતો અટકશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે.

READ  VIDEO: રાજકોટમાં બિસ્માર રસ્તાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા લોકો, લોકોને થઈ ગયા કમરદર્દ !

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

BRTSમાં વધી રહેલા અકસ્માતને ટાળવા માટે કોર્પોરેશન દ્વારા રૂપિયા 6 કરોડના ખર્ચે BRTSના સ્ટોપ પર સ્વીંગ ગેટ નાખવામાં આવ્યા છે અને આજથી તેનું ઓપરેટિંગ પણ શરુ કરી દેવાયું છે તથા શહેરના 25 સ્ટોપ પર આજથી અમલ કરવામાં આવશે.

READ  Heavy rains damage Ahmedabad airport runway, flights diverted - Tv9


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કોર્પોરેશન દ્વારા સ્વીંગ ગેટ BRTS સ્ટોપની નજીક નાખવામાં આવ્યા છે. જ્યારે અકસ્માત ચાર રસ્તા નજીક થતાં હોવાના કારણે ત્યાં તંત્ર દ્વારા વ્યવસ્થા થવી જોઈએ તેવું અમદાવાદીઓનુ માનવું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  રમશે ગુજરાત અને જીતશે ભાજપ? ગુજરાતના યુવાનોને રીઝવવા હવે ભાજપ આ નવા અભિયાન સાથે મેદાનમાં ઉતરશે

 

FB Comments