જુઓ VIDEO: IPLમાં ફરી દેખાશે યુવરાજ?

યુવરાજ સિંહે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતી જાહેર કરી દીધી છે. ત્યારે લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે યુવી IPLમાં રમશે કે નહી. ત્યારે યુવરાજ સિંહે કહ્યું કે તેઓ હવે IPLમાં રમશે નહી. તેઓ ભારતની બહાર ક્રિકેટ રમશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી મળેલા 21 લાખ રૂપિયાનું યુવીએ શું કર્યું?: યુવરાજની 15 રોચક કહાનીનો ભાગ-2

આ પણ વાંચો: યુવરાજ સિંહ કોચ બનશે? જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments