મહેસાણાના સુદાસણા ગામમાં તીડનો આતંક! ખેડૂતો થાળી વેલણ લઈને તીડ ભગાડવા બન્યા મજબુર, જુઓ VIDEO

Wind flow brings swarm of locusts in Mehsana, farmers fear crop failure

મહેસાણામાં તીડનો આતંક વધ્યો છે. સતલાસણાના સુદાસણા ગામમાં તીડનો ત્રાસ વધ્યો છે તો ઉમરી, તાલેગઢ, મોટી ભાલુ સહિતના વિસ્તારમાં તીડનો આતંક જોવા મળ્યો છે. ખેડૂતોને પણ થાળી વેલણ લઈને પણ તીડને ભગાડવા મજબુર બન્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજસ્થાન સરહદેથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો બુટલેગરોનો નવો કીમિયો, જુઓ આ VIDEO

આ પણ વાંચો: અમરેલીમાં સિંહ બન્યો માનવભક્ષી! સિંહે મજૂરને ફાડી ખાતા લોકોમાં ફેલાયો ફફડાટ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments