અમદાવાદમાં પ્રદૂષણમાં ઘટાડાની સાથે ઠંડીનું જોર વધ્યું, જુઓ VIDEO

 

 

અમદાવાદ શહેરમાં પવનની ગતિ વધુ હોવાના કારણે પ્રદૂષણમાં ઘટાડો થયો છે. પરંતુ ઠંડીનું જોર વધ્યું છે. હવાની ગુણવત્તાનો સૂચકઆંક ઘટીને 96 થઈ ગયો છે. તેમ છતાં વટવા GIDC અને મકરબા જેવા વિસ્તારોમાં પ્રદૂષણની સ્થિતિ યથાવત્ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પોરબંદરના એક ગામમાં પાણીની બોટલમાંથી નીકળી ગુટખાની પડીકી, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જ્યારે બીજી તરફ પવન વધુ હોવાના કારણે ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. શહેરમાં વહેલી સવારે લોકો ઠંડીમાં ઠૂઠવાયા હતા. અચાનક જ ઠંડીમાં વધારો થતાં લોકોએ સવારે હાડ થીજવતી ઠંડીનો અહેસાસ કર્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અમદાવાદમાં મોડી રાતે 3 લોકોએ જાહેરમાં ફિલ્મી ઢબે કર્યું ફાયરિંગ, સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ, જુઓ ફાયરિંગનો આ VIDEO

 

FB Comments