સંસદના શિયાળા સત્રની શરૂઆત 18 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધી ચાલશે

સંસદના શિયાળુ સત્રની શરૂઆત 18 નવેમ્બરથી થઈ શકે છે. 13 ડિસેમ્બર સુધી સત્ર ચાલી શકે છે. આ અંગે સંસદીય મામલા સમિતિની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. સંસદિય સમિતિના વડા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં સંસદ સત્રની તારીખ નક્કી કરાઈ છે. આવતા સપ્તાહમાં આ અંગેની વિધિવત જાહેરાત કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  24 ડિસેમ્બરે ભાજપ દેશમાં અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ ઉજવશે

આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઈરાનીએ કર્યુ મતદાન, 93 વર્ષની વૃદ્ધ વ્યક્તિ સાથે વાતચીત કરી આપ્યો સંદેશ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સત્રમાં વિવિધ ખરડાઓ ઉપરાંત, સરકાર બે મહત્ત્વના જાહેરનામાને કાયદામાં પરિવર્તિત કરવા વિચારી રહી છે. પ્રથમ ઓર્ડિનેન્સ સપ્ટેમ્બરમાં જારી કરાયો હતો. જેનાથી આવક વેરા ધારા, 1961માં કરેલા સુધાર કરવા દેશમાં ઊભી થયેલી આર્થિક મંદીને રોકવા અને વૃદ્ધિ દરમાં વધારો કરવા નવા અને ઘરેલું ઉત્પાદન એકમો અને કંપનીઓનો કોર્પોરેટ ટેક્સ ઘટાડવા નિર્ણય લેવાશે. તો ઈ-સિગારેટ અને તેની સાથે જોડાયેલા ઉપકરણોનું નિર્માણ, સ્ટોરેજ સહિતના મુદ્દે સરકાર કાનૂન બનાવી શકે છે.

READ  અમદાવાદ: SEBIની ઓફિસ ખાતે શેર બ્રોકર્સનો હોબાળો, પોલીસે આવી મામલો થાળે પાડ્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments