અમદાવાદમાં કોરોનાના વધુ 2 કેસ નોંધાયા, અત્યાર સુધી કુલ 25 કેસ પોઝિટીવ

127 positive Coronavirus cases reported in Gujarat today, 6 died. : Jayanti Ravi Rajya ma corona na case 2000 ne par aatyar sudhi 77 loko na mot

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસમાં વધારો થયો છે અને આંકડો 73 પર પહોંચ્યો છે. અમદાવાદમાં વધુ કોરોના વાયરસના 2 દર્દી પોઝિટીવ જોવા મળ્યા છે. અમદાવાદમાં અત્યાર સુધી કુલ 25 કેસ પોઝિટીવ નોંધાઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે હાલ સુધીમાં આ બે પોઝીટવ કેસની કોઈ સત્તાવાર પુષ્ટી કરવામાં આવી નથી, પરંતુ સરકારની વેબસાઈટ પર અમદાવાદમાં વધુ 2 કેસ પોઝિટીવ જોવા મળ્યા છે.

READ  કાશ્મીર મુદ્દે નિવેદન આપી ડોનાલ્ડ ટ્રમ્પ જાતે જ વિવાદોમાં સપડાયા, અમેરિકાના દાવાને ભારતે નકાર્યો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કોરોના: PM Cares Fundમાં રિલાયન્સે આપ્યા 500 કરોડ રૂપિયા સાથે આ મહત્વનું કામ પણ કરશે

FB Comments