આજે 3 નવા કેસ સાથે ગુજરાતમાં કોરોનાના દર્દીની સંખ્યા 108 થઈ, વાંચો વિગત

moderna-inc-to-begin-final-stage-of-testing-in-july

ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે છેલ્લાં 2 દિવસથી કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.  ગઈ કાલે કોરોના વાઈરસનો એકપણ પોઝિટિવ કેસ સામે આવ્યો નહોતો. આજે શનિવારના રોજ કોરોના વાઈરસના રાજ્યમાં નવા 3 કેસ સામે આવ્યા છે. આમ ગુજરાતમાં કોરોના વાઈરસના કેસની સંખ્યા 108 થઈ ગઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાહુલ ગાંધીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં આપેલું વચન શું ખરેખર પરિપૂર્ણ કરી શકાશે ?, દેશને થઈ શકે છે 10 લાખ કરોડ સુધીનો વધુ ખર્ચ

samagra vishva corona na bharda ma kul 10,98,456 positive case nodhaya

આ પણ વાંચો :   ખેડામાં પોલીસ દંપતીએ દીકરી ગુમાવી તો પણ અધિકારીઓએ માનવતા ના દાખવી!

ગુજરાતમાં જે 3 કેસ નવા નોંધાયા છે તેની વિગત જોવા જઈએ તો અમદાવાદમાં નવા 2 કેસ સામે આવ્યા છે જ્યારે એક કેસ સુરત શહેરમાં સામે આવ્યો છે. અમદાવાદમાં એક વ્યક્તિ જેને દિલ્હી સફર કરી હતી તેનો કોરોનો કેસ પોઝિટિવ આવ્યો છે તો આ બાજુ અન્ય એક કેસ ચિંતાજનક છે કારણ કે તે લોકલ ટ્રાન્સમિશનના લીધે નોંધાયો છે. સુરતમાં પણ કોરોના વાઈરસનો કેસ સામે આવ્યો છે તે 61 વર્ષીય મહિલા છે. આ કેસની પણ કોઈ હિસ્ટ્રી મળી રહી નથી અને તે પણ લોકલ ટ્રાન્સમિશનનો કેસ છે.

READ  કોરોનાને ડામવા AMCનો નિર્ણય, અમદાવાદમાં 26 નવા માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન કરાયા જાહેર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દેશમાં કોરોના વાઈરસના કુલ કન્ફર્મ કેસની સંખ્યાની વાત કરીએ તો 3490 થઈ ગઈ છે. જેમાં અત્યારે એક્ટિવ કેસ 3137 છે. ભારતમાં કોરોના વાઈરસના ચેપથી 262 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે 91 લોકોના મોત પણ કોરોના વાઈરસના લીધે થયા છે.

READ  U-17 cricketer from Surat city of Gujarat state drowned in Sri Lankan swimming pool - Tv9

 

Oops, something went wrong.
FB Comments