કોરોનાને લઈ ગુજરાત માટે ખુબ જ ચિંતાજનક સમાચાર, વધુ 3 પોઝિટીવ કેસ નોંધાયા

412 new coronavirus cases reported in Gujarat today, 27 died Rajya ma corona na nava 412 case ahmedabad ma chele 24 kalk ma 24 loko na mot

કોરોના વાયરસની દહેશત વચ્ચે વધુ 3 પોઝિટીવ કેસ અમદાવાદમાં સામે આવ્યા છે અને કુલ પોઝિટીવ કેસનો આંકડો 21 પર પહોંચ્યો છે, ત્યારે રાજ્યમાં કુલ પોઝિટીવ કેસનો આંકડો 58 પર પહોંચ્યો છે. જેની જાણકારી આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આપી છે. ત્યારે રાજ્યમાં કોરોના વાયરસના કારણે કુલ અત્યાર સુધી કુલ 5 લોકોના મોત થયા છે.

READ  બિન સચિવાલય કર્લાક અને ઓફિસ આસિ. પરીક્ષાને લઈને આવ્યા મોટા સમાચાર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કોરોના વાઈરસને લઈ બનાસ ડેરી પણ સતર્ક, પશુપાલકો રાખી રહ્યા છે સોશિયલ ડિસ્ટન્સ

FB Comments