ભાવનગરના એક દર્દી સાથે ગુજરાતમાં કોરોનાના કેસ 88 થયા, જાણો વિગત

Coronavirus: No govt workshops, seminars, conferences in Gujarat till March 31 Gandhinagar Corona ne lai rajya sarkar ni savcheti 31 march sudhi workshop, seminar yojva par pratibandh

ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં અન્ય દિવસની સાપેક્ષમાં ઘટાડો જોવા મળ્યો છે.  ભાવનગરમાં એક કોરોનાનો કેસ સામે આવ્યો છે અને તેના લીધે ગુજરાતનમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા 88 થઈ છે. લોકડાઉનની અસર જોવા મળી રહી છે અને તેના લીધે જ સરકાર સલાહ આપી રહી છે પોતાના ઘરમાં જ રહો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  હવે સમગ્ર માઉન્ટ એવરેસ્ટ પર છે ચીનની નજર, નેપાળમાં થઈ રહ્યો છે વિરોધ!

આ પણ વાંચો :   તબલીગી જમાત પર સરકાર એક્શનમાં, 960 વિદેશી બ્લેકલિસ્ટ તો વિઝા પણ રદ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments