રાષ્ટ્રપતિ ભવનમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ: સૂત્ર

Woman at Rashtrapati Bhavan tests positive for coronavirus, 125 staff house in isolation : Sources Rashtrapati Bhavan ma corona no pratham case: Sutra

દેશના સૌથી સુરક્ષિત સ્થાનોમાંથી એક રાષ્ટ્રપતિ ભવન પર પણ કોરોનાનો ખતરો છે. તેવી સુત્ર તરફથી માહિતી મળી રહી છે. રાષ્ટ્રપતિ ભવનમાં કામ કરનારા એક સફાઈકર્મીની પત્ની કોરોના પોઝિટીવ મળી છે. તે તેમના પરિવારની સાથે રાષ્ટ્રપતિ ભવનના કેમ્પસમાં જ રહે છે. આ ખુલાસા પછી કેમ્પસમાં રહેનારા 125 પરિવારને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

READ  દિલ્લીમાં કારે અનેક લોકોને લીધા અડેફેટે, જુઓ VIDEO

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments