ભાવનગરમાં એક મહિલા પર થયો હુમલો! જુઓ LIVE VIDEO

ભાવનગરથી સામે આવ્યા છે, ચોંકાવનારા દૃશ્યો. ભાવનગરના જમના કુંડ વિસ્તારમાં એક મહિલા પર હુમલો થયો હતો. આ હુમલાના સીસીટીવી દૃશ્યો સામે આવ્યા છે. સીસીટીવીમાં પીડિત મહિલા અને ત્રણ હુમલાખોરો કેદ થયા છે. સીસીટીવીમાં સ્પષ્ટ નજરે પડે છે કે, મહિલા પર 3 આરોપીઓ હુમલો કરી રહ્યા છે. આરોપીઓના હાથમાં તિક્ષ્ણ હથિયારો છે. આરોપીઓ તિક્ષ્ણ હથિયારોથી હુમલો કરી રહ્યા છે. ઈજાગ્રસ્ત મહિલા અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ મહિલાએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.

READ  દેશના સૌથી લાંબા અને 8 ફૂટ 1 ઇંચ ઉંચાઈ ધરાવતા વ્યક્તિની સફળ સર્જરી થઈ અમદાવાદમાં

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલાં તોફાનોમાં થયેલા નુકસાનનો બદલો લેવા ગુજરાતમાં કરવામાં આવ્યો હતો આતંકી હુમલો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Himmatnagar ASP's appreciable initiative. Beautiful paintings in police station to give positive vibes to criminals.

 

FB Comments