પંચમહાલ: યુવતીએ પ્રેમીની મંગેતરને માર્યા છરીના ઘા, જુઓ VIDEO

Woman attacks lovers fiancee in Panchmahal 2 arrested

યુવકના પ્રેમમા પાગલ યુવતીએ પ્રેમીની મંગેતરને છરીના ઘા માર્યા. કાલોલ તાલુકાના મધવાસ ગામ નજીકથી પસાર નર્મદા મુખ્ય નહેર પર આ ઘટના બની હતી. યુવતીને છરીના ઘા મારી કેનાલમા નાખી દેવાનો પણ પ્રયત્ન કર્યો હતો. સદનસીબે યુવતીના વાલીઓ જોઈ જતા યુવતીને બચાવી લીધી હતી. આગામી 12 માર્ચના રોજ લગ્ન યોજાવાના હતા. કાલોલ પોલીસે આરોપી યુવતી, ઇજાગ્રસ્ત યુવતીના મંગેતર અને અન્ય એકની કરી ધરપકડ કરી છે.

READ  Top News Headlines @ 7 PM : 26-08-2017 - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાત છે ‘કોરોના મુકત’! કોરોનાનો એક પણ કેસ પોઝિટિવ નથી

FB Comments