VIDEO: ચંદીગઢના મોહાલીમાં કારચાલક મહિલાએ લોખંડના સળિયા સાથે યુવકને માર માર્યો

ચંદીગઢના મોહાલીમાં એક મહિલા કારચાલકે યુવકને જાહેરમાં મારમાર્યો છે. ટ્રિબ્યુન ચોક વિસ્તારમાં કાર ટક્કર થતા મહિલા કારચાલકે લોખંડના રોડથી યુવક પર હુમલો કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ 25 વર્ષીય શીત્તલ શર્માની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ VIDEO: ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનો દિકરો બેટ લઈને ગુંડાગીરી પર ઉતરી આવ્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહત્વનું છે કે ઈજાગ્રસ્ત યુવક હાલ સારવાર હેઠળ છે. આ યુવકનું નામ નીતીશ છે. અને તે ચંદિગઢના સેક્ટર-29નો રહેવાસી છે. સ્થાનિક પોલીસે હાલ ઘટનાની ગંભીરતા જાણી બંને કારને જપ્ત કરી આ દિશામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments

TV9 Webdesk12

Read Previous

VIDEO: ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનો દિકરો બેટ લઈને ગુંડાગીરી પર ઉતરી આવ્યો

Read Next

રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા પશુ પાલકોને પ્રતિકિલો ફેટ પર મળતા ભાવમાં કરવામાં આવ્યો વધારો

WhatsApp પર સમાચાર