અજાણ્યા લોકોથી સાવધાન! અજાણ્યા વ્યક્તિ આપના ઘરમાંથી કરી શકે છે ચોરી, જુઓ VIDEO

અજાણ્યા લોકોથી સાવધાન. તમારા ઘરમાં કોઇ અજાણ્યા શખ્સો ન ઘુસે તેની ખાસ તકેદારી રાખો. એ અજાણ્યા વ્યક્તિ આપના ઘરમાં ચોરી પણ કરી શક છે. વડોદરામાં એક અજાણી મહિલા ઘરમાં ઘુસી મોબાઇલની ચોરી કરે છે અને આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. CCTVમાં જોવા મળે છે કે એક મહિલા ઘરમાં પ્રવેશે છે અને થોડી જ ક્ષણોમાં મોબાઈલની ચોરી કરી ફરાર થાય છે. જો કે આ જ સીસીટવીના આઘારે પોલીસે એ મહિલા ચોરને ઝડપી લીધી છે. એટલું જ નહીં તેની પાસેથી 6 મોબાઇલ પણ કબજે કર્યા છે.

READ  ટીકટોક વીડિયો પોલીસ જવાનો બનાવી શકશે કે નહીં? DGPએ આપી આ સૂચના

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગરબા રમતી વખતે ખેલૈયાઓ રહો સાવધાન! ચાલુ ગરબા સમયે નીકળ્યો સાપ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ભાવનગરની મહુવા APMCમાં બાજરાના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 

FB Comments