14 મહિનાની બાળકી સાથે મહિલા કોન્સ્ટેબલ નિભાવી રહ્યાં છે ફરજ, જુઓ VIDEO

mahila police constable 14 mahinani balki sathe nibhavi rhya chhe faraj

લોકડાઉન દરમિયાન પોલીસ દિવસ રાત લોકો નિયમનું પાલન કરે તેના માટે ફરજ પર છે.  પરિવારને છોડીને પણ પોલીસના જવાનો કામ કરી રહ્યાં છે. આ બાજુ એક  કિસ્સો ભુજથી સામે આવ્યો છે જેમાં મહિલા કોન્સ્ટેબલ પોતાની 14 મહિનાની દીકરી સાથે ફરજ નિભાવી રહ્યાં છે.  આમ તેઓ એક માતા અને પોલીસ તરીકેની જવાબદારી બંને એકસાથે જ નિભાવી રહ્યાં છે.

READ  કોરોનાની મહામારી વચ્ચે બાળકોના શિક્ષણ માટે કોબા ગામના સરપંચની અનોખી પહેલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો :   સોનિયા ગાંધીએ વડાપ્રધાનને લખ્યો પત્ર, કોરોના સામે લડવા અંગે કર્યા સૂચનો

 

FB Comments