સુરતના મહિલા કોર્પોરેટરે જન્મદિવસે જમણવાર કરતા આવ્યા વિવાદમાં, જમણવારમાં આવેલા 4 વ્યક્તિ કોરોના પોઝિટીવ

Woman corporator organised birthday party, 4 corona positive people also attended event surat na mahila corporator janmdivase jamnvar karta aavya vivad ma jamnvar ma aavela 4 vyakti corona positive

સુરતના મહિલા કોર્પોરેટર વિવાદમાં આવ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે જન્મદિવસે જમણવાર કર્યો. જન્મદિવસના જમણવારમાં આવેલા 4 વ્યક્તિ કોરોના પોઝિટિવ નીકળ્યા. જમણવારમાં હાજર અન્ય એક મહિલા કોર્પોરેટરના પતિ પણ કોરોના પોઝિટિવ. જમણવારમાં સોશિયલ ડિસ્ટનિંગ ના ધજાગરા ઉડયા હોવાની ચર્ચા પણ થઈ રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: સુરતની શાળાઓમાં 'વેલેન્ટાઈન ડે' માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments