કોંગો ફિવરથી બચીને રહેજો નહીં તો મળશે મોત! જુઓ VIDEO

ભાવનગરના કામલેજ ગામે પણ હવે કોંગો ફિવરે દેખા દીધી છે. કામલેજ ગામની એક મહિલાની 6 દિવસ પહેલા કોંગોની અસર દેખાતા ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. 2 કલાક બાદ જ સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યુ હતું. જે બાદ મૃતક મહિલાના નમૂના પૂના મોકલવામાં આવ્યા હતા અને તેના રિપોર્ટમાં કોંગો ફિવરથી મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. કોંગો ફિવરને કારણે મહિલાનું મોત નિપજ્યુ હોવાનું સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયુ છે અને સાવચેતી માટે કામલેજ ગામે મૃતકના સંપર્કમાં આવેલા અન્ય 22 લોકોને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. 2 દિવસ પહેલા સુરેન્દ્રનગરની એક મહિલાનું કોંગો ફિવરના કારણે મૃત્યું થયું હતું.

READ  સૌરાષ્ટ્રવાસીઓ ચેતી જજો! દૂધમાં થઈ રહી છે મોટા પ્રમાણમાં ભેળસેળ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પાટણની સિદ્ધપુર APMCમાં જુવારના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો ગુજરાતના જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  It's contempt of democracy what Congress is doing by not letting the house function -Tv9

 

[yop_poll id=”1″]

FB Comments