VIDEO: સુરતના બારડોલીમાં પાટીદાર કોમ્પલેક્ષના છઠ્ઠા માળેથી ઝંપલાવી પરિણીતાનો આપઘાત

બારડોલીમાં એક પરિણીતાએ આત્મહત્યા કરી છે. પરિણીતાએ અગમ્ય કારણોસર પાટીદાર કોમ્પ્લેક્ષના છઠ્ઠા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો છે. નીચે પટકાયેલી મહિલાને સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કરી હતી.

આ પણ વાંચોઃ  મહારાષ્ટ્રમાં NCP અને શિવસેના સરકાર બનાવશે, કોંગ્રેસ બહારથી ટેકો આપશે?

પોલીસ પાસેથી જાણવા મળ્યું કે મૃતકનું નામ રુચિતા અગ્રવાલ છે. અને તે વિઠ્ઠલ બંગલોમાં પોતાના પતિ અને બે પુત્રો સાથે રહેતી હતી. સવારે ઘરેથી નીકળી રૂચિતા પાટીદાર ભવન પહોંચી હતી. અને છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments
READ  સ્ટેચ્યૂ ઑફ યુનિટીની ટેન્ટ સિટીના ગોડાઉનમાં વહેલી સવારે લાગી આગ, જુઓ VIDEO