પતિએ TikTok વીડિયો બનાવવા દબાણ કર્યું તો પત્ની અને પુત્રએ કરી લીધી આત્મહત્યા!

woman-kills-self-after-tiktok-row-with-husband-in-vijayawada

સોશિયલ મીડિયાની એપની આદતના લીધે આત્મહત્યાના કિસ્સા પણ સામે આવી રહ્યાં છે. સોશિયલ મીડિયા એપ ટીકટોકથી વીડિયો બનાવવા મુદે તકરાર થઈ હતી. આંધ્રપ્રદેશના વિજયવાડા શહેરમાં 35 વર્ષીય વ્યક્તિએ પોતાની પત્ની સાથે દબાણપૂર્વક ટીકટોક વીડિયો બનાવ્યો. જો કે પત્નીએ અને દીકરાએ આ વીડિયો બનાવ્યા બાદ આત્મહત્યા કરી લીધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મોરબીઃ મચ્છુ-2 ડેમમાંથી માતા-પુત્રનો મળ્યો મૃતદેહ! ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ

woman-kills-self-after-tiktok-row-with-husband-in-vijayawada


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કોરોના વાઈરસના લીધે લોકડાઉન લાગુ છે અને તેના લીધે લોકોનો સ્ક્રીન ટાઈમ પણ વધ્યો છે. લોકો ઘરે બેસીને સોશિયલ મીડિયામાં સમય વિતાવી રહ્યાં છે. જો કે આંધ્રપ્રદેશના વિજયવાડામાં પણ આવી જ ઘટના બની હતી. જ્યાં એક પત્નીએ પત્નીની ઈચ્છા વિરુદ્ધ જઈને ટીકટોક વીડિયો બનાવ્યું. જે બાદ પત્નીએ સાઈનાઈડ પીઈને મોત વ્હાલું કરી લીધું હતું. માતાએ આત્મહત્યા કરી તે જોઈને દીકરાએ પણ સાઈનાઈડ પીને આત્મહત્યા કરી લીધી..આમ એક સોશિયલ મીડિયા એપ્લિકેશનના લીધે 2 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.

READ  આગામી 6 કલાકમાં સૌથી ભીષણ રૂપમાં હશે સાઈક્લોન 'અમ્ફાન', ઓડિશામાં 11 લાખ લોકોને બચાવવાની તૈયારી

આ પણ વાંચો : ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં નવા 398 કેસ, 30 લોકોના મોત, જાણો જિલ્લા મુજબ વિગત

આ ઘટના વિશે પોલીસે ફરિયાદ દાખલ કરી છે. પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ પરિવાર પર 4-5 લાખનું દેવુ હતું તે વાત પણ સામે આવી છે. જો કે લોકડાઉનના લીધે તેમનો જવેલરીનો ધંધો પણ ઠપ્પ થઈ ગયો હતો. આ ઘટનાને લઈને પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

READ  મુંબઈથી ગોરખપુર માટે રવાના થયેલી શ્રમિક સ્પેશિયલ ટ્રેન પહોંચી ગઈ ઓડિશા, રેલવેએ આ મામલે તપાસ શરૂ કરી

 

Oops, something went wrong.

 

FB Comments