લાંચ લેવાના કેસમાં મહિલા PSI શ્વેતા જાડેજાના 3 દિવસના રિમાન્ડ મંજૂર

Woman PSI held for taking bribe in rape case, sent to three day remand Ahmedabad Lanch leva na case ma Mahila PSI Sweta Jadeja na 3 divas na remand manjur

35 લાખ રૂપિયાની લાંચ લેવાના કેસમાં મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજાને સેશન્સ કોર્ટમાં રજૂ કરાયા હતા. મહત્વનું છે કે સાત દિવસના રિમાન્ડની માગણી કરાઈ હતી પણ 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. એસઓજી ક્રાઈમે મહિલા પીએસઆઈને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે.

READ  રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત, હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી વ્યક્ત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments