અમદાવાદ: ચાલુ ટ્રેનમાં ચડતી મહિલાનો પગ લપસ્યો અને મહિલા ફસાઈ પ્લેટફોર્મ અને ચાલુ ટ્રેન વચ્ચે, સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ

અમદાવાદ રેલવે સ્ટેશન પર એક મહિલા ચાલુ ટ્રેનમાં ચડવા જતા મહિલાનો પગ લપસ્યો અને ફસાઈ ગયો ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે. ટ્રેન ચાલુ હોવાથી મહિલા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઇ ગઈ હતી. રેલવે પોલીસ અને પાસે ઉભેલા મુસાફરોએ મહિલાને પકડીને બહાર ખેંચી લીધી હતી અને મહિલાનો જીવ બચાવ્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 10 પર આ ઘટના બની હતી.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકોએ જમીન, વાહન અને મિલકત અંગેની કાર્યવાહી આજે મુલતવી રાખવી હિતાવહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments

TV9 Webdesk11

Read Previous

રાહુલ ગાંધી ADC બૅંક માનહાની કેસને લઈને મેટ્રો કોર્ટમાં રહેશે હાજર, જુઓ VIDEO

Read Next

વિશ્વ કપની ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ કે ન્યૂઝીલેન્ડ બંનેમાંથી કોઈ પણ ટીમ જીતે, બદલાશે 23 વર્ષ જુનો આ ઈતિહાસ

WhatsApp પર સમાચાર