દૂધસાગર ડેરીની મહિલા કર્મચારીએ કર્યો આપઘાતનો પ્રયાસ, પૂર્વ ચેરમેન વિપૂલ ચૌધરી પર કર્યા આક્ષેપ

Woman worker of Dudhsagar dairy attempts suicide, alleges harassment by Vipul Chaudhry

દૂધસાગર ડેરીની મહિલા કર્મચારીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. અને જેનું કારણ પૂર્વ ચેરમેન વિપૂલ ચૌધરી ગણાવ્યું છે. પૂર્વ ચેરમેન વિપૂલ ચૌધરી પર ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ કર્યો છે. પાટણની મહિલા કર્મચારીએ મામલતદાર સમક્ષ નિવેદન નોંધાવ્યું છે. જેમાં આ અંગેના આક્ષેપો કર્યા છે. વિપૂલ ચૌધરીના કહેવાથી તેને ત્રાસ અપાતો હોવાની વાતનો ઉલ્લેખ કર્યો છે. જેથી સીધો આક્ષેપ પૂર્વ ચેરમેન વિપલ ચૌધરી પર લગાવ્યા છે.

READ  VIDEO: જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું ડાકોર, ફાગણી પૂનમને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ

આ પણ વાંચોઃ રાજકોટમાં GRDના જવાનની ગેરવર્તણૂકનો વાયરલ VIDEO કેસમાં કાયમ માટે ફરજમુક્ત કર્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments