એસીપી મિની જોસેફે હરાવ્યો કોરોનાને, મહિલા ક્રાઇમબ્રાન્ચના એસીપીને SVP હોસ્પિટલમાંથી અપાઇ રજા

Women crime branch ACP defeats coronavirus Ahmedabad

કોરોનાને લોકો જીવલેણ રોગ માને છે. પણ કેટલાંક એવા લોકો પણ છે, જેમણે કોરોનાને હરાવ્યો છે. આવા જ એક એસીપી છે જેમણે કોરાના સામે વિજય મેળવ્યો છે. જેમનું નામ છે મીની જોસેફ. તો જાણીએ તેમના આ રોગને લઇને અનુભવો, શું કહેવા માંગે છે આ કોરોના વોરિયર્સ.

આ પણ વાંચો: ચીન છોડીને કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરે તે માટે CM રુપાણીએ કરી મોટી જાહેરાત, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  છોટાઉદેપુરના ક્વાંટમાં 4 કલાકમાં 5 ઈંચ મુશળધાર વરસાદ, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments