જો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના મેચમાં વરસાદ ના બંધ થયો તો કઈ ટીમની જીત થશે?

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના મેચમાં વરસાદે વિઘ્ન નાખ્યું છે અને છેલ્લાં એક કલાકથી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના લીધે મેચને રોકવાની ફરજ પડી છે. જેના લીધે કોની જીત થશે અને કોની હારને તેને લઈને પ્રશ્નો ઉઠી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   માંડલના વરમોર ગામે આંતરજ્ઞાતિય લગ્ન કરનારા દલિત યુવકની અભયમની ગાડીમાં જ હત્યા!

 

એવો પ્રશ્ન થાય કો જો વરસાદ ના રોકાયો તો ભારત અને ન્યૂઝીલેન્ડમાંથી કોની જીત થશે? આ મેચમાં એક એક પોઈન્ટ આપીને બંને ટીમને આગળ મોકલી શકાય એમ નથી. આઈસીસીનો એવો નિયમ છે કે સેમિફાઈનલ મેચ અને ફાઈનલ મેચ માટે વરસાદ જેવી બાબતોને લઈને એક દિવસ રિઝર્વ રાખવામાં આવ્યો છે. માની લો કે હવે એવી પરિસ્થિતિ સર્જાઈ કે રિઝર્વ ડેના દિવસે પણ જો વરસાદ પડે શું થાય? આવી પરિસ્થિતિમાં બંને ટીમનું પ્રદર્શન ધ્યાને લેવામાં આવે છે અને બંને ટીમના સ્કોરના આધારે નિર્ણય આપવામાં આવે છે. ભારતે 9 મેચમાંથી 7 મેચ જીતી છે જ્યારે ન્યૂઝીલેન્ડે 9 મેચમાંથી 5 મેચમાં જીત મેળવી છે. ઓલ ઓવર પ્રદર્શન સારું હોવાથી ભારતની તરફ નિર્ણય આપવાનો રહેશે.

READ  અંદમાનના સેન્ટિનેલ ટાપુ પર મરનારને નવી દુનિચા શોધવાનું નહીં પરંતુ મિશનરીનું પાગલપન સવાર હતું અમેરિકન જોન ચાઉ પર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વિશ્વ કપના નવા નિયમ મુજબ મેચને ફરીથી શરુ કરવામાં આવતો નથી અને જ્યાંથી મેચ અટકી હોય ત્યાંથી જ શરુ કરવામાં આવે છે. માની લો કે સેમીફાઈનલ મેચ ટાઈ થાય તો બંને ટીમ વચ્ચે સુપર ઓવર રમાડવામાં આવશે.

READ  ધોની જેવો કોઈ નહીં : ધીર-ગંભીર ઇનિંગથી કાંગારૂઓને ધૂળ ચટાડવા સાથે પોતાના નામે કરી નાખ્યો આ ધમાકેદાર RECORD પણ

 

[yop_poll id=”1″]

 

Gujarat govt's plan for merger of schools draws flak | Tv9GujaratiNews

FB Comments