કોરોના વાયરસના આતંક બાદ હવે મળ્યો નવો Yara Virus!

world-mysterious-yaravirus-found-in-brazil-after-coronavirus-of-china

કોરોના વાયરસ દ્વારા વિશ્વભરમાં ગભરાટ ફેલાયો છે. ચીનમાં આ વાયરસથી 1,000થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. વિશ્વ તેના ભયથી મુક્ત થયું નથી કે બીજો રહસ્યમય વાયરસ મળ્યો હોવાની વાત સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બ્રાઝિલના વૈજ્ઞાનિકોએ Yara Virusની ઓળખ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  દારૂબંધીની અમલદાર ગુજરાત પોલીસના PSI જ નશાની હાલતમાં ઝડપાયા

 

Yara Virus બ્રાઝિલના બર્નાર્ડ લાસ્કોલા અને જોનાટસ એસ. અબ્રાહાઓ દ્વારા રિસર્ચ પેપર દરમિયાન મળી આવ્યો હતો. તેમાં પ્રોટીન સંશ્લેષણ કરવાની ક્ષમતા છે. તે તેના ડીએનએનું સમારકામ કરે છે. આ વાયરસ જીવંત હોય ત્યારે તે તેની સંખ્યા અનેક ગણી વધારે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: સરસપુરમાં ભગવાન જગન્નાથજીના મામેરાની તૈયારીઓ શરૂ, જાણો મામેરામાં કઈ સામગ્રીઓનો છે સમાવેશ

આ પણ વાંચો: ગાંધીનગર: અનામત, આંદોલન અને અલ્ટિમેટમ! ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે સરકારને આપ્યું અલ્ટિમેટમ

રિસર્ચ પેપર મુજબ તેને Amoebal Virusesની કોઈ પણ કેટેગરીમાં મૂકી શકાતું નથી. સંશોધનમાંથી બહાર આવ્યું છે કે આ વાયરસ અન્ય વાયરસ કરતા મોટો છે. તેના કણોનું કદ 80-nm છે. આ વાઇરસ બ્રાઝિલના પંપુલ્હામાં એક તળાવમાંથી મળી આવ્યો હતો.

READ  અઢી વર્ષની બાળકી સાથે જે થયું તે બાદ સમગ્ર બોલિવુડમાં આક્રોશ, આરોપીને ફાંસી આપવાની માંગણી

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Top 9 National News Of The Day :26-02-2020 | Tv9GujaratiNews

FB Comments