અમેરિકા-ઈરાનમાં આરપારની જંગ! ટ્વીટર પર #WorldWar3 ટ્રેન્ડ થયું

world war 3 trends after america airstrike on baghdad america iran ma aarpar ni jang twitter par #worldwar3 trend thayu

અમેરિકાએ ઈરાકના બગદાદ એરપોર્ટ પર એર સ્ટ્રાઈક કરી છે. આ હુમલામાં ઈરાનના મિલિટ્રી જનરલ સુલેમાની સહિત 8 લોકોના મોત થયા છે. ત્યારબાદ સોશિયલ મીડિયા પર લોકો વર્લ્ડવોર-3ની સંભાવના વ્યક્ત કરવા લાગ્યા. સાથે જ અલગ અલગ પ્રકારના રિએક્શન આપવા લાગ્યા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

એર સ્ટ્રાઈકમાં ઈલાઈટ કુડસ ફોર્સના હેડ ઈરાની મેજર જનરલ કાસિમ સુલેમાની, ઈરાકી મિલિશિયા કમાન્ડર અબૂ મહદી અલ-મુંહાડિસ સહિત 8 લોકોના મોત થયા છે. ઈરાન સમર્થિત મિલિશિયાના પ્રવક્તા અહમદ અલ અસદીએ કહ્યું મુજાહિદીન અબૂ મહદી અલ-મુંહાડિસ અને કાસેમ સોલેમાનીને મારવા માટે અમેરિકી અને ઈઝરાયેલી દુશ્મન જવાબદાર છે.

READ  શહીદોની મદદ કરવા માટે અક્ષય કુમાર સુરત આવશે, એક શામ શહીદો કે નામ !

अमेरिका-ईरान में आर-पार की जंग! ट्विटर पर ट्रेंड हुआ World War-3

લોકો ટ્વિટર પર વર્લ્ડ વોર 3ને લઈ પોસ્ટ કરવા લાગ્યા. એક યુઝર્સે લખ્યું કે એક ડરેલી તસ્વીર પોસ્ટ કરતાં લખ્યું કે વર્લ્ડ વોર 3 થઈ ગયા પછી આ પ્રકારે થઈ ગઈ. ત્યારે અન્ય એક યુઝર્સે વર્લ્ડ વોર 3માં ભાગ લેવાની યોજના બનાવી લીધી, તેને લખ્યું કે જંગમાં જવા પહેલા મારી માતાએ મારી તસ્વીર લીધી છે.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે દિવસ શુભફળદાયી નીવડશે, ૫રિવારમાં આનંદપૂર્ણ વાતાવરણ રહેશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

अमेरिका-ईरान में आर-पार की जंग! ट्विटर पर ट्रेंड हुआ World War-3

ત્યારે એક ટ્વીટર યુઝર્સે લખ્યું કે વર્લ્ડ વોર 3 ટ્રેન્ડ કરી રહ્યું છે, તેને લઈ મને ચિંતા થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે અમેરિકાના પેન્ટાગને સ્ટ્રાઈકની પુષ્ટી કરતાં કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પછી જ આ કાર્યવાહી કરવામાં આવી. પેન્ટાગને નિવેદનમાં કહ્યું કે રાષ્ટ્રપતિના આદેશ પર અમેરિકી સેનાએ કાસિમ સુલેમાનીને મારીને વિદેશોમાં રહેલા અમેરિકી નાગરિકોની સુરક્ષા માટે રક્ષાત્મક કાર્યવાહી કરી છે.

READ  VIDEO: રાજ્યમાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરાસાદની આગાહી

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Oops, something went wrong.
FB Comments