ગજબ! 3.5 લાખ હીરાજડિત મર્સિડીઝ કારની કુલ કિંમત છે 5 કરોડ રુપિયા, જુઓ VIDEO

મર્સિડીઝ કાર તો તમે જોઈ જ હશે પણ ડાયમંડ મર્સિડીઝ કાર નહીં જોઈ હોય. મુંબઈ ખાતે લક્ષ્મી ડાયમંડ તરફથી 5 કરોડની હીરાજડિત કાર રજૂ કરવામાં આવી છે. જેમાં 3.5 લાખ હીરા જડવામાં આવ્યા છે. કુલ કિંમત 5 કરોડ થઈ જવા પામી છે. ડાયમંડ વીકમાં આ કાર રજુ કરવામાં આવી હતી અને તે લોકોના આકર્ષણનું પાત્ર બની હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મુંબઈમાં સ્ટ્રગલર્સ પર્લ પંજાબીએ છત પરથી કૂદીને કર્યો આપઘાત, બોલીવુડમાં એન્ટ્રી મેળવવા લાંબા સમયથી સંઘર્ષ કરતી હતી

આ પણ વાંચો :   અમદાવાદ: SEBIની ઓફિસ ખાતે શેર બ્રોકર્સનો હોબાળો, પોલીસે આવી મામલો થાળે પાડ્યો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments