વિશ્વમાં કોરોના વાઈરસનો જીવલેણ કેર યથાવત, પોઝિટિવ દર્દીનો આંકડો 19 લાખ 23 હજારને પાર

duniya ma 21 lakh thi vadhare loko corona thi sankramit aatyar sudhi 1.45 lakh loko na mot

વિશ્વમાં જીવલેણ કોરોના વાઈરસનો કેર યથાવત્ છે. કોરોનાના દર્દીઓનો આંકડો 19 લાખ 23 હજારને પાર કરી ગયો છે. તો વિશ્વમાં 1 લાખ 19 હજારથી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા છે.

Vishwa ma corona na case ni sankhya visfotak rite vadhi america ma sauthi vadhu case nodhaya

અમેરિકામાં અત્યાર સુધીમાં 23 હજાર લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો. ઈટાલીમાં પણ 20 હજારથી વધુ લોકોના મોત થયા છે. તો સ્પેનમાં 17 હજારથી વધુનાં મૃત્યુ નિપજ્યા છે.

READ  અમદાવાદના વાતાવરણમાં પલટો, વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે પડ્યો વરસાદ

આ પણ વાંચો: દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 10 હજારને પાર, કુલ 350થી વધુ લોકોના મોત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


 

 

FB Comments