સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો હાહાકાર, સૌથી વધુ કેસ અમેરિકામાં નોંધાયા

Worldwide toll of covid19 cases reaches 12.72 lacs including 3.36 lacs in USA. Samagra vishva ma corona virus no hahakar sauthi vadhu case america ma nodhaya 

અમેરિકા અને યુરોપિયન દેશોમાં કોરોનાના કેસનો આંકડો ચિંતાજનક હદે વધી રહ્યો છે. વિશ્વમાં કોરોનાના 12 લાખ 72 હજાર દર્દીઓ નોંધાયા છે. અમેરિકામાં સૌથી વધુ 3 લાખ 36 હજાર કોરોનાના કેસ નોંધાયા. અમેરિકામાં 24 કલાકમાં કોરોનાથી 1,165 લોકોના મોત નિપજ્યા છે તો ઈટાલીમાં કોરોનાથી સૌથી વધારે 15 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે સ્પેનમાં કોરોના વાઈરસથી 12 હજારથી વધુ લોકોના મોત થયા છે.

READ  હવે ભારતીય સેનામાં સામાન્ય નાગરિક પણ સામેલ થઈ શકશે! જાણો વિગત

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  કોરોના વાયરસ: જનતા કર્ફ્યુથી પેસેન્જર ટ્રેનો પર લાગશે બ્રેક, ભારતીય રેલવેનો નિર્ણય

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: દેશમાં કોરોના વાયરસના 4289 કેસ, મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ

FB Comments