VIDEO: યસ બેન્કમાં ‘કેશ બંધી’, કેશ ન મળતાં ખાતાધારકોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો

YES Bank Crisis: Customers at ATMs cry foul, blame RBI for inconvenience Ahmedabad yes bank ma cash bandhi cash na malta khatadharako e potan aakrosh thalvyo

RBIએ યસ બેંક પર પ્રતિબંધ લગાવ્યો છે. ખાતેદારો યસ બેંકમાંથી 50 હજાર રૂપિયા જ ઉપાડી શકશે. ત્યારે અમદાવાદમાં મોડી રાત્રે એટીએમ બહાર પૈસા ઉપાડવા લાંબી લાઈન લાગી હતી. પરંતુ કેટલાક ખાતેદારોને રકમ મળી હતી. જે બાદ એટીએમ ખાલી થઈ જતાં પૈસા ન મળતા ખાતા ધારકો નિરાશ થયા. યસ બેંકમાંથી ઓનલાઈન ટ્રાન્સફર પણ ન થઈ શકતા ખાતા ધારકોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો છે.

READ  રાજકોટ: પોલીસકર્મીની ભૂલના લીધે ગોળી છૂટી, 1 રાહદારીનું થયું મોત, જુઓ VIDEO

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: શેરબજારમાં જોરદાર કડાકો, યસ બેન્કના શેરમાં 25 ટકાનો ઘટાડો

FB Comments