કોરોનાના લીધે માર્કેટ ધડામ પણ Yes Bankના શેરમાં આવ્યો ભારે ઉછાળો

Share market update: Bank shares tumble; Yes Bank tanks 25% shate market ma jordar kadako yes bank ma share ma 25% no ghatado

યસ બેંક(YES BANK)ના શેરએ ઝડપ પકડી છે. છેલ્લા એક જ અઠવાડીયામાં યસ બેંકના શેરમાં 200 ટકાથી વધુનો ઉછાળો આવી ચૂક્યો છે. જેમાં છેલ્લી ત્રણ ટ્રેડિંગ સેશનમાં જ યસ બેંકનો ભાવ ડબલ થઈ ચૂક્યો છે. બેંકના શેરમાં તેજી એવા સમયે આવી છે જ્યારે માર્કેટ કોરોના વાઈરસને કારણે બહુ ખરાબ રીતે ધોવાઈ રહ્યા છે. મંગળવારે સતત બીજી ટ્રેડિંગ શેસનમાં યસ બેંકમાં 60 ટકાનો ભારેખમ ઉછાળો નોંધાયો. આ શેર 58 રૂપિયાના ભાવે ટ્રેડ થયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ભારત સાથે વાતચીત કરવા માટે પાકિસ્તાન આતુર, ઈમરાન ખાને ફરી વડાપ્રધાન મોદીને લખી ચિઠ્ઠી

terms and conditions to withdraw rs 5 lakh from yes bank yes bank na customers 50 hajar nahi 5 lakh sudhi upadi shake che rupiya jano aa sharat

આ પણ વાંચો :   સતર્ક રહો, કોરોના મુક્ત રહો! રાજયમાં કોરોના સામે સરકાર સજ્જ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જ્યારથી યસ બેંકની કમાન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સંભાળી છે ત્યારથી તેના શેરમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. 5 માર્ચના રોજ આ શેરની કિંમત 37 રુપિયા હતી અને 6 માર્ચના દિવસે પણ ભાવ ગગડ્યા હતા. જો કે પાંચ માર્ચના રોજ આરબીઆઈએ લોકોને જાણકારી આપી હતી કે યસ બેંકનું સંચાલન તેઓ પોતાના હાથમાં લઈ રહી છે.

READ  VIDEO: યસ બેન્કના ખાતાધારકોને મોટી રાહત, બેન્કે ટ્વીટ કરી આપી આ મહત્વની જાણકારી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ બાદ લોકોનો ભરોસો યસ બેંક પર વધ્યો હતો અને શેરબજારમાં પણ લોકોએ રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. જો કે લોકો ફરીથી પોતાની મુડી યસ બેંકમાંથી ઉઠાવી ના લે તે માટે શેરને 3 વર્ષ સુધી લોક કરી દીધા છે. આમ શેરધારકોને 3 વર્ષ સુધી રાહ જોવી પડશે. જો કે શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળતાં રોકાણકારોમાં ખુશી જોવા મળી રહી છે.

READ  અલ્પેશ ઠાકોરે બનાસકાંઠાથી લોકસભીની ચૂંટણી લડવા અંગે આપ્યું નિવેદન, જુઓ Video

 

 

Oops, something went wrong.

FB Comments