યસ બેન્કની કટોકટીની અસર ગુજરાતની સહકારી બેન્કો પર, 300 કરોડ રૂપિયાના વ્યવહારો ઠપ્પ

Yes Bank Fiasco : Gujarat's Co-operative banks badly affected yes bank ni katokati ni asar Gujarat ni sahkari bank o par 300 crore rupiya na vayvharo thap

યસ બેંકની કટોકટીની અસર હવે ગુજરાતની સહકારી બેંકોમાં પણ જોવા મળી રહી છે. યસ બેંકના કારણે સહકારી બેંકોમાં રૂપિયા 300 કરોડના વ્યવહારો ઠપ્પ થયા છે. સૌરાષ્ટ્રમાં આવેલી વિવિધ સહકારી બેંકોની 108 શાખામાં ચેક ક્લિયર ન થતાં મુશ્કેલી સર્જાઈ છે. યસ બેંકના ચેક ક્લિયર ન થતાં વ્યવહારો ઠપ્પ થયા છે.

 

READ  જૂનાગઢની વિસાવદર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રહ્યા રૂ.5100, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: મેયર અને કમિશનર વચ્ચે વિખવાદ, શું કહે છે અમદાવાદની જનતા?

FB Comments