શિફ્ટમાં કામ કરતા લોકો રહો સાવધાન! મગજ પર થઈ શકે છે તેની આવી અસર! જુઓ VIDEO

હાલ ઘણી ખાનગી કંપનીઓ 24 કલાક કામ કરે છે. લક્ષ્યને પહોંચી વળવા માટે પણ ઘણી કંપનીઓ હવે 24 કલાક કામ કરવા માટે આગ્રહ કરી રહી છે. 24 કલાક કામ કરવું એટલે શિફ્ટમાં કામ કરવું. સવારે, સાંજ અને રાત્રીની શિફ્ટમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ કામ કરે છે. મોટાભાગની કચેરીઓમાં આ શિફ્ટ દર અઠવાડિયે બદલાય છે. પરંતુ શું તમે જાણો છો કે દર અઠવાડિયે શિફ્ટમાં થતા ફેરફારો તમારા શરીરને કેવી અસર કરે છે?

READ  અપનાવો આ ઉપાય! તણાવ હંમેશા માટે થઈ જશે ગાયબ! જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: શું તમે કિડનીની પથરી છો પરેશાન? અપનાવો આ રામબાણ ઘરેલું ઉપચાર! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Tv star Niti taylor celebrated Diwali with handmade Diyas - Tv9 Gujarati

 

FB Comments