બ્રિજ પરથી યુવકે મારી મોતની છલાંગ, જુઓ VIDEO

મધ્યપ્રદેશના ભોપાલમાં રવિવારે એક યુવાને બ્રિજ પરથી કૂદી નીચે નદીમાં ઝંપલાવતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. રવિવાર મોડી સાંજે ભોપાલમાં આવેલા નવા ભદભદા બ્રિજ પરથી 25 વર્ષીય યુવકે છલાંગ લગાવી હતી અને ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડ અને બાદમાં SDRFની ટીમે મોડી રાત સુધી યુવકની શોધખોળ શરૂ કરી હતી. જે બાદ સવારે પણ SDRFની ટીમે યુવકની ભાળ મેળવવા તપાસ હાથ ધરી હતી. સતત વરસી રહેલા વરસાદ તેમજ ભદભદા ડેમના 3 દરવાજા ખોલ્યા હોવાથી નદીનો પ્રવાહ વધ્યો છે અને નદીમાં કાદવનું પ્રમાણ પણ વધુ હોવાથી યુવકને શોધવામાં SDRFની ટીમને મુશ્કેલી પડી રહી છે.

READ  3rd T20: ભારતને ત્રીજો ઝટકો, કોહલી 9 રન બનાવી થયો આઉટ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: SBIની ગ્રાહકોને મોટી ભેટ! હોમ લોનમાં વ્યાજ દરમાં કર્યો ઘટાડો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: સુરતમાં BRTSની અડફેટે યુવકનું મોત, રોષે ભરાયેલા લોકોએ બસમાં કરી તોડફોડ

 

FB Comments