PM મોદીના સુરક્ષા ઘેરામાં ઘૂસવાની યુવાન દ્વારા કોશિશ, ઉત્તર પ્રદેશમાં સભા બાદની ઘટના

Youth runs towards PM Modi after his speech in Uttar Pradesh, detained

PM મોદીની સુરક્ષાના ઘેરામાં એક યુવાન ઘૂસવાની કોશિશ કરતો ઝડપાયો. યુપીમાં ભાષણ પૂર્ણ થયા બાદ આ ઘટના સર્જાઈ હતી. આ સમયે એક યુવાન તેમની તરફ યુવાન દોડીને જવાની કોશિશ કરતો હતો. પરંતુ સુરક્ષા અધિકારીઓએ તેને ઝડપી લીધો હતો.

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓને કોણ કરી રહ્યું છે મદદ? થયો મોટો ખૂલાસો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  દિવાળી ગઈ, ખાડા રહી ગયા! ક્યારે પુરાશે આ ખાડા? જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments