યુવરાજ સિંહના 6 બોલમાં 6 સિક્સર ભુલ્યા તો નથી.. જુઓ આ યાદગાર VIDEO

ભારતીય આક્રામક ક્રિકેટર યુવરાજ સિંહે એક ઓવરમાં 6 સિક્સર ફટકારવાનું કારનામું કર્યુ હતું.  19 સપ્ટેમ્બર 2007માં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટી-20 મેચમાં આ ઇતિહાસ રચાયો હતો. યુવરાજ સિંહે 2007 ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં સતત 6 સિક્સર માર્યા હતા. ડરબન માં આ મેચમાં 16 બોલમાં 58 રનન ફટકાર્યા હતા આ દરમિયાન યુવીએ બ્રોડની ઓવર ઓવરમાં 6 છક્કા લગાવ્યા હતા.

મેચમાં બોલર એન્ડ્ર્યૂ ફ્લિન્ટોફ સાથે ઝઘડા બાદ તે ગુસ્સે થયો હતો અને આગળની ઓવરમાં જ આ રેકોર્ડ બનાવ્યો હતો. ફ્લિન્ટોફની 17મી ઓવરમાં યુવરાજ સિંહે બે બાઉન્ડ્રી ફટકારી હતી, માટે તે યુવી સાથે ઝઘડી પડ્યો હતો

READ  ગુજરાતના 38 લાખ વિદ્યાર્થીઓને લગતો રાજ્ય સરકારનો નિર્ણય, ધો.3થી 8ના બાળકોના વાલીઓએ ખાસ જોવા જેવો VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments