યુવરાજ સિંહની ક્રિકેટમાંથી નિવૃતીને લઈને ગૃહ મંત્રી અમિતશાહે કર્યુ ટ્વિટ, જાણો શું કહ્યું ગૃહ મંત્રીએ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) ક્રિકેટર યુવરાજ સિંહ (Yuvraj Singh)ને ખાસ અંદાજમાં શુભેચ્છાઓ આપી છે. શાહે યુવીને ‘યોદ્ધા’ ગણાવીને કહ્યું કે આ ઓલરાઉન્ડર ખિલાડીએ દેશને ખુશી મનાવવા માટે અગણિત તક આપી છે.

શાહે ટ્વિટ કરીને કહ્યું કે યુવરાજ સિંહ (Yuvraj Singh) દુનિયાભરના પ્રશંસકોની સાથે દરેક સમયે આપણા ક્રિકેટના આઈકન રહ્યાં છે. એક બેટસમેન, બોલર અને ફિલ્ડર તરીકે તેમને ભારત માટે તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે. યોદ્ધા યુવરાજ સિંહે (Yuvraj Singh) આપણને અગણિત યાદો આપી છે. હું તેમના ભવિષ્ય માટે તેમને હાર્દિક શુભેચ્છાઓ આપુ છુ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે મહેસાણાના યુવકે કેમ UN સિક્યુરીટી કાઉન્સિલને લખ્યો પત્ર ?

ઉલ્લેખનીય છે કે ભારતને વર્ષ 2007 અને 2011માં ચેમ્પિયન બનાવવામાં મુખ્ય ભૂમિકા યુવરાજ સિંહે (Yuvraj Singh) ભજવી હતી. યુવીએ સોમવારે બપોરે 1 વાગ્યે મુંબઈની એક હોટલમાં પત્રકાર પરિષદ ભરીને ક્રિકેટ જગતમાંથી સન્યાસની જાહેરાત કરી દીધી હતી.

આ પણ વાંચો: નાણાં મંત્રાલયનો કાર્યભાર સંભાળવાની સાથે જ નિર્મલા સીતારમણે લીધો મોટો નિર્ણય, આ કારણથી ઈન્કમ ટેક્ષ વિભાગના 12 વરિષ્ઠ અધિકારીઓને કરી દીધા નિવૃત

 

READ  કોરોનાને કારણે વિદેશ પ્રવાસ થયા સસ્તા! અઝરબૈજાન, સેન્ટપિટ્સબર્ગ, શ્રીલંકા અને દુબઈનું વધ્યુ બુકિંગ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Oops, something went wrong.
FB Comments