અભિનેત્રી ઝાયરા વસીમે બોલીવુડને કહ્યું અલવિદા, લોકોની કંઈક આવી છે પ્રતિક્રિયા

અભિનેત્રી ઝાયરા વસીમે બોલીવુડને બાય બાય કહી દીધું છે. ઝાયરાએ આ વિદાયની પાછળ ધર્મનું કારણ આપ્યું છે. તેઓએ કહ્યું કે આ કામથી તે ખૂશ નથી કારણ કે તેના રસ્તામાં ધર્મ આવી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઝાયરા આ ફેંસલાથી લોકોએ સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયા આપી છે. જોઈએ ટ્વીટના માધ્યમથી અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો શું કહી રહ્યાં છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને લખ્યું કે ઝાયરાનો પોતાના નિર્ણય છે. તેને જેમાં ખૂશી મળે તે તેણી કરી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  આજે ગાંધીજી નિવાર્ણદિન, જાણો આ 5 અભિનેતા વિશે જેમણે ગાંધીજીના પાત્રને ફિલ્મોના ઈતિહાસમાં અમર બનાવી દીધું !

 

ભૂતપૂર્વ આઈએએસ અધિકારી અને હાલમાં કશ્મીરની એક પાર્ટીના નેતા શાહ ફઝલે કહ્યું કે કોઈપણ કશ્મીરે આ ક્ષેત્રે આટલી ઝડપથી આટલી ઉંમરમાં કારર્કિર્દી બનાવી નથી. હું ઝાયરા વસીમની સાથે છું.

આ પણ વાંચો:  અભિનેત્રી સ્વરા ભાસ્કર અને ગુજરાતના IPS અધિકારી વચ્ચે સોશિયલ મીડિયામાં થઈ બોલાચાલી!

જાણીતી લેખિકા તસ્લીમા નસરીને લખ્યું કે તેણી બેવકૂફ છે.  તસ્લીમા નસરીને વધુમાં લખ્યું કે તેણી કારકિર્દી છોડી રહી કારણ કે તેણીને લાગી રહ્યું છે કે આના લીધે તેણીનો અલ્લાહ પર વિશ્વાસ નહીં રહે.

 

 

READ  સસ્તામાં કુંભ જવું હોય તો વાંચી લો ખબર, IRCTC 1000 રૂપિયાથી ઓછા ખર્ચે કરાવશે કુંભ મેળાની યાત્રા, બુકિંગ ટૂંકમાં જ થવાની છે શરુ

જો કે ઝાયરા વસીમે આ બાબતે એક મોટું કારણ આપ્યું છે અને ઈસ્લામના પવિત્ર ગ્રંથનો પણ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં કર્યો છે.

Instagram post by Zaira Wasim * Jun 29, 2019 at 11:54pm UTC

57.1k Likes, 5,771 Comments – Zaira Wasim (@zairawasim_) on Instagram

 

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?

 

READ  વિવેક ઓબરોયની ફિલ્મ PM Narendra Modiએ 2 દિવસમાં Box Office પર કરી આટલી કમાણી

Trader robbed of Rs 14 lakh in Ahmedabad, investigation on| TV9GujaratiNews

FB Comments