ત્રાલમાં સેના અને પોલીસની કાર્યવાહીમાં 3 આતંકી ઠાર મરાયા, ગજવા-એ હિન્દનો આતંકી પણ મરાયો

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સેનાની કાર્યવાહી પર ડીજીપી દિલબાગસિંહનું નિવેદન કર્યું છે. ત્રાલમાં મંગળવારે ત્રણ આતંકી ઠાર મરાયા છે. અથડામણમાં આતંકી લલ્હારી પણ ઠાર મરાયો છે. આતંકી લલ્હારી ગજવત-ઉલ-હિંદનો વડો બન્યો હતો. ઝાકિર મુસા બાદ લલ્હારીને ગજવત-ઉલ-હિંદનો વડો બનાવવામાં આવ્યો હતો. આજ લલ્હારીએ પુલવામાં અને શોપિયામાં લોકોની હત્યા કરી હતી. લલ્હારી સાથે ઠાર મરાયેલા આતંકીઓ અનેક ગતિવિધિઓમાં સામેલ હતા. આ સાથે સેનાએ ઠાર આતંકીઓ પાસેથી હથિયારો જપ્ત પણ કર્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ નાબૂદી પર રાહુલ ગાંધી અને પ્રિયંકા ચૂપ, 9 કલાકથી કોઈ TWEET કર્યું નથી

આ પણ વાંચોઃ કમલેશ તિવારીની હત્યા કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો વધુ એક મોટો ખુલાસો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments