જૂનાગઢના ઝાલણસર ગ્રામપંચાયતના તલાટી દ્વારા 2 નંબરનો દાખલો ન કાઢી આપતા લોકોનો વિરોધ

Zalansar villagers protest outside Talati Mantri office over not getting form 2, Junagadh

જૂનાગઢના ઝાલણસર ગ્રામપંચાયત બહાર વિરોધનું વાતાવરણ સર્જાયું હતું. ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તલાટી મંત્રી 2 નંબરનો દાખલો ન કાઢી આપતા લોકો રોષે ભરાયા હતા.

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરમાં અતિવૃષ્ટિ સહાયમાં કૌભાંડઃ આરોપીએ ગામના સરપંચ અને ઉપસરપંચ સામે કર્યા આક્ષેપ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  એક, બે કે ત્રણ નહીં પરંતુ એક સાથે 15 સિંહનું ટોળુ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments