ZOMATO વિવાદ નંબર-2ઃ કોલકાતામાં ડિલિવરી સ્ટાફનો આક્ષેપ, ધાર્મિક ભાવના દુભાવવાની કંપની દ્વારા કોશિશ

ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો એક નવા વિવાદમાં સપડાઈ છે. કંપનીના કોલકાતા સ્થિત ડિલિવરી સ્ટાફે ધાર્મિક ભાવના દુભાવવાનો આરોપ લગાવ્યો. કર્મચારીઓએ આક્ષેપ કર્યો કે મુસ્લિમ કર્મચારીઓને ડુક્કર અને હિંદુ કર્મચારીઓને ગાયનું માંસ પહોંચાડવા ફરજ પાડવામાં આવી રહી છે. જો કે ધાર્મિક ભાવનાથી વિરુધ્ધ ખોરાક તેઓ ડિવિલર નહીં કરે, આ કર્મચારીઓએ પગાર વધારાની પણ માગ કરી છે.

READ  ZOMATO કે SWIGGY પરથી ઓનલાઈન ઓર્ડર કરી ફૂડ મગાવો છો? તો બદલી નાખો આ ટેવ, ઉત્તરાયણ પછી ઓનલાઈન ફૂડ નહીં આવે તમારા ઘરે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ આ બિલમાં નજર કરશો તો તમારુ હ્રદય ધબકારા ચૂકી જશે, માત્ર બે બાફેલા ઈંડાની કિંમત…….

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કર્મચારીઓએ પોતાની માગણી અંગે કંપનીને જાણ કરી છે. જો કે કંપની તરફથી હજુ સુધી તેમને કોઈ આશ્વાસન આપવામાં આવ્યું નથી.

READ  રાજ્યમાં આગામી 3 દિવસ સુધી સારા વરસાદની આગાહી, આ જિલ્લામાં પડશે સૌથી વધુ વરસાદ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments